Jio Fly Smartphone 5G: જિઓ નો 1499માં 200MP કેમેરા સાથે 7000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

Jio Fly Smartphone 5G : જિયો 1499 માં 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથેના ફોનની સંપૂર્ણ વિગતો જાણો. 5G ટેક્નોલોજી અને DSLR જેવો કેમેરા ધરાવતો આ સ્માર્ટફોન તમામ માટે આકર્ષક વિકલ્પ છે.

મિત્રો, જિઓ ભારતમાં ટૂંક સમયમાં એક અનોખો 5G Smartphone લોન્ચ કરવા જઈ રહ્યું છે. જો તમે લોકો પણ સસ્તા દરમાં 5G Smartphone લેવા માટે વિચારી રહ્યા છો, તો આ ફોન તમારા માટે એકદમ પરફેક્ટ છે. આ ફોનમાં 5G ટેક્નોલોજી સાથે લાંબી બેટરી અને DSLR જેવો કેમેરો મળશે. મિત્રો, વાત કરીયે આ સ્માર્ટફોનની વિશેષતાઓ વિશે, જેમ કે તે ક્યારે લોન્ચ થશે, તેની કિંમત કેટલી હશે, અને આ ફોનમાં શું-શું ફીચર્સ હશે.

આ પણ વાંચો :  Oppo Best Camera Smart Phone : ઓપ્પોનું 300MP DSLR જેવા કેમેરા અને 7200mAh ની શક્તિશાળી બેટરી સાથે 5G સ્માર્ટફોન

Jio Fly Smartphone 5G: હાઈલાઈટ

ફીચર્સવિગતો
ડિસ્પ્લે6.3 ઈંચ IPS, 1080×1920 રિઝોલ્યુશન, 4K વીડિયો સપોર્ટ
બેટરી7000mAh, 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
કેમેરા200MP પ્રાઇમરી, 50MP ફ્રન્ટ કેમેરા
રેમ & સ્ટોરેજ6GB/64GB, 8GB/128GB, 8GB/256GB
લૉન્ચ તારીખજાન્યુઆરી 2025
કિંમત₹1000-₹5000

Display

મિત્રો, આ Jio Fly Smartphone માં 6.3 ઈંચનું IPS ડિસ્પ્લે આપવામાં આવશે. જેમાં તમને 1080×1920 પિક્સલ્સનું રિઝોલ્યુશન મળશે. આ ફોનમાં તમે સરળતાથી 4K ક્વાલિટીનો વીડિયો જોઈ શકો છો.

Battery

આ ફોનની વિશેષતા છે તેની 7000mAhની વિશાળ બેટરી, જે તમારે આખો દિવસ ચાલી રહે તેવી ક્ષમતા ધરાવે છે. આ બેટરીને ચાર્જ કરવા માટે તમને 80W નો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે, જે તમારી બેટરીને ઝડપી ચાર્જ કરી આપશે.

આ પણ વાંચો :  Samsung બેસ્ટ કેમેરા 5G સ્માર્ટફોન: સેમસંગનો 200MP કેમેરા અને 6000mAh બેટરીવાળો નવો 5G સ્માર્ટફોન

Camera

મિત્રો, જિઓ ના આ સ્માર્ટફોનમાં 200MPનો પ્રાઇમરી કેમેરા હશે. હજી સુધી આ વિશે સત્તાવાર જાહેરાત નથી, પણ આ સાથે તમને 50MPનો ફ્રન્ટ કેમેરા પણ મળશે. આ કેમેરા સાથે તમે 4K ક્વાલિટી વીડિયો રેકોર્ડિંગ કરી શકો છો અને હાઇ રિઝોલ્યુશન ફોટા ક્લિક કરી શકશો.

Ram, Rom, Launch અને Price

મિત્રો, આ સ્માર્ટફોનમાં 6GB રેમ સાથે 64GB ઇન્ટરનલ સ્ટોરેજ, 8GB રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ, અને 8GB રેમ સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ થશે. આ ફોન 2025ના જાન્યુઆરી સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે, અને તેની કિંમત 1000 થી 5000 રૂપિયાના દરમિયાન હોઈ શકે છે.

નિષ્કર્ષ:

મિત્રો, આ લેખમાં જિઓ ના નવા Jio Fly Smartphone વિષે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ ફોનની વિશાળ 7000mAh બેટરી, 200MP કેમેરા, અને 5G ટેક્નોલોજી તેને મલ્ટિમીડિયા અને પરફોર્મન્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

આ પણ વાંચો :  પાપાની પરીઓને મોહી લેશે નવો Samsung F63 5G સ્માર્ટફોન, કેમેરો જોઈને છોકરીઓ થઈ ગઈ દિવાના!

Leave a Comment

error: Content is protected !!