Loan Apps Without Cibil Score 2025 : ઓછો સિબિલ સ્કોર હોવા છતાં અહીંથી મેળવો પર્સનલ લોન

Loan Apps Without Cibil Score 2025 : નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ જ્યારે પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે આપણે બેંક દ્વારા અથવા તો ગેરબેન્કિંગ સંસ્થાઓ દ્વારા લોન લેતા હોય છીએ. પરંતુ કોઈ પણ બેંક અથવા ગેરબેન્કિંગ સંસ્થાઓમાંથી લોન લેતી વખતે તેનો ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે. અને જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય છે તો તેવી પરિસ્થિતિમાં તમને લોન મળતી નથી અથવા તો તે લોન લેવા માટે ઘણી મુશ્કેલી પડી જાય છે. એવી સ્થિતિમાં જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે અથવા તો સીબીલ સ્કોર નથી તો તમને પણ એવું જ લાગતું હશે કે લોન મળશે નહીં.

આ પણ વાંચો :  Poco X7 Pro: 5000mAh બેટરી અને 12GB RAM સાથેનો નવો ધમાકેદાર 5G ફોન, બજેટમાં લોન્ચ

પરંતુ એવું નથી હાલના સમયમાં ઓનલાઇન ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ છે જે અત્યારના સમયમાં ઓછા સિબિલ સ્કોર પર ₹1,00,000 સુધીની ઇન્સ્ટન્ટ લોન આપે છે. આજના આ લેખમાં અમે તમને એવી કેટલીક ઓનલાઇન Loan Apps Without Cibil Score 2025 વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી ઘરે બેઠા રૂપિયા એક લાખ સુધીની પર્સનલ લોન ઓછા દસ્તાવેજો વેરિફિકેશન કરીને પોતાના મોબાઈલ ફોન દ્વારા મેળવી શકો છો.

લોન એપ્લિકેશન વિધાઉટ સિબિલ સ્કોર 2025 | Loan Apps Without Cibil Score 2025

મિત્રો અમે નીચે કેટલીક એપ્લિકેશન વિશે માહિતી આપી છે જેની મદદથી તમે ઓનલાઇન માધ્યમમાં ઓછો સિબલ સ્કોર હોવા છતાં પણ પર્સનલ લોન લઈ શકો છો.

આ પણ વાંચો :  Gujarat Marriage Certificate – Eligibilty, Documents required, Procedure | how to apply marriage certificate in gujarat |મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું

MoneyView loan App

મિત્રો જણાવી દઈએ કે MoneyView એ આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ પર્સનલ લોન આપનાર એક ઓનલાઇન ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે. તમે આ એપ્લિકેશન દ્વારા રૂપિયા 5000 થી લઈને દસ લાખ સુધીની તાત્કાલિક લોન લઈ શકો છો અને પર્સનલ લોન પણ લઈ શકો છો. અને આ લોન પર તમારે શરૂઆતમાં વાર્ષિક 16% થી 39% સુધી વ્યાજદર ચૂકવવાનું હોય છે. અત્યાર સુધીમાં આ એપ્લિકેશનને પ્લેસ્ટોરમાં 50 મિલિયન થી વધારે લોકોએ ડાઉનલોડ કરેલ છે.

KreditBee Loan App

મિત્રો KreditBee આ પણ એક ઓનલાઇન પ્લેટફોર્મ છે. જે લોકોને ઇન્સ્ટન્ટ પર્સનલ લોન આપે છે. આની મદદથી તમે ફ્લેક્સિબલ લોન ટેનયોર સાથે ₹3,000 થી લઈને 5 લાખ રૂપિયા સુધી પર્સનલ લોન લઈ શકો છો. અને આ લોન પર તમારે વાર્ષિક 16 ટકાથી 29.95 ટકા સુધી વ્યાજ દર ચૂકવવાનું હોય છે.

આ પણ વાંચો :  Gujarat Election Voter List 2025

TrueBalance Loan app

મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી પ્લે સ્ટોર પર આ TrueBalance એપ્લિકેશનને 50 મિલિયન થી વધારે લોકોએ ડાઉનલોડ કરેલી છે. જે તમને ખાતરી આપે છે કે આ એક વિશ્વાસનીય લોન આપનાર એપ્લિકેશન છે. મિત્રો આ એપ્લિકેશનમાં તમને 24/7 ડિજિટલ સપોર્ટ મળે છે. અહીં તમે રૂપિયા 1000 થી લઈને એક લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો.

1 thought on “Loan Apps Without Cibil Score 2025 : ઓછો સિબિલ સ્કોર હોવા છતાં અહીંથી મેળવો પર્સનલ લોન”

Leave a Comment

error: Content is protected !!