Tecno POP 8 : iPhone જેવું લુક, Dynamic Island જેવું ફીચર, 7 હજાર રૂપિયામાં શું આ પરફેક્ટ ફોન છે, જાણો
મિત્રો, સ્માર્ટફોન મેકર કંપની Tecno એ ભારતમાં હમણાં જ લો-બજેટ સેગમેન્ટમાં Tecno POP 8 સ્માર્ટફોન રજૂ કર્યો હતો. કંપનીએ તેમાં ઘણા સારા ફીચર્સ આપ્યા છે. જોકે, તેમાં કેટલીક બાબતો એવી પણ છે કે જેને ખરીદી કરતા સમયે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આમ ચલો, આપણે જાણીએ કે આ ફોન તમારા માટે યોગ્ય છે કે નહીં? … Read more