Vivo T3 Pro: 50MP કેમેરા અને 5500mAh બેટરી સાથે, કિંમત હશે બહુ ઓછી
Vivo T3 Pro Launch: મિત્રો, Vivo T3 Pro સ્માર્ટફોન હવે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોન 27 ઑગસ્ટે લોંચ થશે અને તેમાં તમને વધુ સારી display અને મોટી battery મળશે. ચાલો, આ ફોનની સંપૂર્ણ વિગતો જાણીએ. Vivo T3 Pro હાઈલાઈટ વિશેષતા ડિટેલ્સ લૉન્ચ તારીખ 27 ઑગસ્ટ, 2024 ડિસ્પ્લે 3D કર્વડ AMOLED, 120Hz રિફ્રેશ … Read more