MSP Gujarat 2024-25: ભારત સરકારશ્રી દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫ માટે મગફળી, મગ,સોયાબિન માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ખરીફ ૨૦૨૪-૨૫ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૧.૧૧.૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે.
MSP Gujarat 2024-25 ગુજરાતમાં MSPની માહિતી ટૂંકમાં
આર્ટીકલનું નામ | ગુજરાતમાં વિવધ પાકના ટેકાના ભાવ |
ક્યાં ક્યાં પાકને મળશે લાભ ? | મગફળી, મગ, અડદ, સોયાબિન |
ક્યારે રજીસ્ટ્રેશન શરુ થશે ? | તા.03/10/2024 થી 31/10/2024 |
ખરીદી શરુ થશે | તા.11/11/2024 |
ઓનલાઈન નોંધણીની વેબસાઈટ | esamridhi.in |
MSP Gujarat 2024-25 ગુજરાતમાં ટેકાના ભાવ પાક મુજબ
ક્રમ | પાકનું નામ | ભાવ ક્વિન્ટલમાં (100 kg) | ભાવ મણમાં (20 kg) |
01 | મગફળી | 6783/- | 1356.6/- |
02 | મગ | 8682/- | 1736.4/- |
03 | સોયાબિન | 4892/- | 978.4/- |
04 | અડદ | 7400/- | 1480/- |
MSP Gujarat 2024-25 નોંધણીની રીત
ગુજરાતમાં સરકાર દ્વારા જે મગફળી, મગ, અડદ, સોયાબિન પાકનાં વેચાણ માટે તેની નોંધણી કરવા નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવી.
- સૌ પ્રથમ ઓફીશીયલ વેબસાઈટ https://esamridhi.in સર્ચ કરવી.
- ત્યારે બાદ હોમ પેજ પર આવેલ Farmers Registration બટન પર ક્લિક કરવી.
- જેમાં ખેડૂતનું નામ અને ક્યા પાક માટે નોંધણી કરવી છે તે પસંદ કરવું.
- ત્યાં ખેડૂતની પાક સાથે બેંકની માહિતી નાખવી.
- ફરી તમામ ભરેલ વિગતો ચેક કરી સબમિટ બટન પર ક્લિક કરવી. અને અરજીની રસીદ રાખવી.
MSP Gujarat 2024-25: યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
સરકારી યોજના વોટસએપ ગ્રુપ | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujtecho.com ની મુલાકાત લેતા રહો. આભાર…